Sanjay Raval ( Founder & Managing Director )
આપની નાનકડી મદદ કોઈ ગરીબનું પેટ ઠારી શકે છે. જે આપે છે, તેને મળે છે, રોજેરોજ થનારી સેવાનું તમામ ફળ સર્વ દાતાઓને અર્પણ, પ્રભુ તેમની સર્વ મનોકામના પૂર્ણ કરે અને પરિવારની સુખ શાંતિ કાયમી રાખે. રોજ ૨૫૦ ગરીબ દર્દી અને જરૂરિયાતમંદ ને ટિફિન રથના માધ્યમથી ની: શુલ્ક જમવાનું અપાય છે. સવારે ૧૨ થી ૨ સિવિલ હોસ્પિટલ અને વાડીલાલ હોસ્પિટલ મધ્યાહનસેવા : બપોરે દાળભાત, 2 શાક કઠોર, અને વેજીટેબલ, 5 રોટલી સહિત સંપૂર્ણ થાળી અને આના શીવાય અમારા માનવ સેવા ટ્રસ્ટ માંથી દર મહિને 23 ગરીબ ઘર સુધી ફુલ સીધું -સમાન (કરિયાણું ) આપવામાં આવે છે * ગરીબ દર્દી માટે ટીફીનસેવા * 1 Tiffin Price 45/- તમારી ઈચ્છા અનુસાર સેવા કરીને સહભાગી થશો. કહેવાય છે, કે "કરેલી સેવા જ ખરા સમયે કામ આવે છે,
Trust
FCRA
Write us at : manavsevatrust1992@gmail.com
Call us at : 9979765058